સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
દેવાનું પ્રિય દાતાશ્રીઓ,
છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષે ટ્રસ્ટ વિનામૂલ્યે નિઃશુલ્ક નોટબુકસ તથા વિવિધ સ્ટેશનરી નું મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર ના નાના ગામો ની સ્કૂલ માં જ્ઞાનદાન અભિયાન અંતર્ગત વિતરણ કરે છે...આ વર્ષે દાતાશ્રીઓ એ દાન ની એવી ગંગા વહેવડાવી કે ટોટલ ૩૮૦૦૦ નોટબૂકસ તથા સ્ટેશનરી નું લગભગ ૭૦૦૦ છાત્રો ને વિતરણ કરવા માં આવસે.
પ્રતિવર્ષે ઉત્તરોત્તર વિતરણ માં સતત વધારો થતો રહેલ છે અને વધુ ને વધુ છાત્રો લાભ લઈ રહ્યા છે જે ટ્રસ્ટ માટે એક ગૌરવ ની ગાથા છે. આશા રાખીએ છીએ કે ભવિષ્ય ની આવતી દરેક એક્ટિવિટી તથા માનવતા ના કાર્યો માં આપ વિશેષ સહકાર આપશો 🙏🏻🙏🏻
દરેક નાના મોટા દાતાશ્રીઓ ને ભૂરી ભૂરી અનુમોદના🙏🏻🙏🏻
ટ્રસ્ટીઓ,
સ્વ .એન. ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust
Dear Respected Donors,
For the past six years, the Trust has been distributing free notebooks and various stationery items every year under its Knowledge Donation Campaign to schools in small villages across Maharashtra and Saurashtra.
This year, our generous donors contributed so wholeheartedly that a total of 38,000 notebooks and stationery items will be distributed to approximately 7,000 students.
The scale of this distribution has grown steadily every year, enabling more and more students to benefit. This continuous growth is a matter of great pride for the Trust.
We sincerely hope that you will continue to extend your valuable support for all our future initiatives and humanitarian activities. 🙏🏻🙏🏻
Our heartfelt gratitude and appreciation to every donor, big and small, for your generous contributions. 🙏🏻🙏🏻
આજરોજ ટીમ રાજકોટ દ્વારા શ્રી નિતીનભાઈ કોઠારી ના માર્ગદર્શન હેઠળ શ્રી શરદ ભાઈ. અજય ભાઈ, શ્રીવિપુલભાઈ, દિપાલીબેન, શ્રી જયપાલ શેઠ, શ્રી વિમલ ભાઈ ના સહકારથી ખાનપુર તાલુકા શાળા, વવાણિયા કન્યા શાળા, વવાણિયા તાલુકા શાળા, શ્રીમદ રાજચંદ્ર હાઈસ્કૂલ ના લગભગ ૧૦૫૦ વિદ્યાર્થીઓને ૫૧૦૦ નોટબુકસ તથા સ્ટેશનરી નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.
ટીમ રાજકોટ ના શ્રી નિતીન ભાઈ તથા દરેક મેમ્બર્સ ને ખૂબ ખૂબ અનુમોદના🙏🏻🙏🏻
Today, the Rajkot Team, under the guidance of Mr. Nitinbhai Kothari, and with the support of Mr. Sharadbhai, Mr. Ajaybhai, Mr. Vipulbhai, Ms. Dipaliben, Mr. Jaypal Sheth, and Mr. Vimalbhai, successfully distributed 5,100 notebooks and stationery items free of cost to approximately 1,050 students at Khanpur Taluka School, Vavania Girls' School, Vavania Taluka School, and Shrimad Rajchandra High School.
Heartfelt appreciation and congratulations to Mr. Nitinbhai and every member of the Rajkot Team for their dedicated efforts. 🙏🏻🙏🏻























🥛છાસ વિતરણ અભિયાન🥛 તા.૧૦/૦૫/૨૦૨૬. રવિવાર.
આજ ના દ્વિતીય રવિવાર ના છાસ વિતરણ ના લાભાર્થી શ્રી કપિલભાઈ દિલીપ ભાઈ મહેતા (મુલુંડ)
આજ રોજ ટીમ રાજકોટ ના મેમ્બર્સ દ્વારા ૪૨/૪૩ ડિગ્રી જેવા ધોમ ધખતા તાપ માં લગભગ ત્રણ કલાક ઊભા રહી ૫૦૦ થી વધુ રાહદારીઓ ને અમૃત તુલ્ય છાસ નું વિતરણ કરી રાહદારીઓ ના ઠંડક પોહચાડેલ છે શ્રી નીતિનભાઈ કોઠારી ના સંચાલન હેઠળ શરદભાઈ,વિપુલભાઈ ,અજયભાઈ હિતેશભાઈ ,ભાઈ, હર્ષિત ભાઈ વગેરે ટીમ રાજકોટ ના મેમ્બર્સો એ આ માનવતા નું સત્કાર્ય કરેલ.
🥛 Buttermilk Distribution Campaign 🥛Date: 10/05/2026, Sunday
The beneficiary sponsor for today’s second Sunday buttermilk distribution was Mr. Kapilbhai Dilipbhai Mehta (Mulund). Today, the members of Team Rajkot stood for nearly three hours in the scorching heat of 42–43°C and distributed nectar-like buttermilk to more than 500 passersby, providing them relief and coolness from the intense heat.
Under the coordination of Mr. Nitinbhai Kothari, Team Rajkot members including Sharadbhai, Vipulbhai, Ajaybhai, Hiteshbhai, Harshitbhai, and others carried out this noble humanitarian service.
🥛છાસ વિતરણ અભિયાન🥛 તા.૦૩/૦૫/૨૦૨૬. રવિવાર.
✡️આજ ના પ્રથમ રવિવાર ના છાસ વિતરણ ના લાભાર્થી સ્વ. શ્રી જયંતિભાઈ પેથરાજ ભાઈ શાહ હ: સુમતિ બેન જે શાહ ( U.K.) આજ રોજ ટીમ રાજકોટ ના મેમ્બર્સ દ્વારા ૪૦ ડિગ્રી જેવા ધોમ ધખતા તાપ માં લગભગ ત્રણ કલાક ઊભા રહી ૫૦૦ થી વધુ રાહદારીઓ ને અમૃત તુલ્ય છાસ નું વિતરણ કરી રાહદારીઓ ના ઠંડક પોહચાડેલ છે. શ્રી અજયભાઈ મહેતા ના સંચાલન હેઠળ
શ્રી શરદ ભાઈ વિપુલભાઈ હિતેશભાઈ મનન ભાઈ હાર્દિકભાઈ વગેરે ટીમ રાજકોટ મેમ્બર્સો એ આ માનવતા નું સત્કાર્ય કરેલ.
🥛 Buttermilk Distribution Campaign 🥛 Date: 03/05/2026, Sunday
✡️ The beneficiary sponsor for today’s first Sunday buttermilk distribution was Late Mr. Jayantibhai Pethrajbhai Shah, on behalf of Sumatiben J. Shah (U.K.). Today, the members of Team Rajkot stood for nearly three hours in the scorching heat of around 40°C and distributed nectar-like buttermilk to more than 500 passersby, providing them relief and coolness from the intense heat. Under the coordination of Mr. Ajaybhai Mehta, Team Rajkot members including Sharadbhai, Vipulbhai, Hiteshbhai, Mananbhai, Hardikbhai, and others carried out this noble humanitarian service.












સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
મહાવીર કલ્યાણક 🐑અભયદાન અભિયાન* 🦃તા. ૧૨/૦૪/૨૦૨૬.
દેવાનું પ્રિય દાતાશ્રીઓ,
પુણ્ય કર્મો ના ઉદય થી જે લક્ષ્મી નું ઉપાર્જન થયેલ હોય તે હંમેશા પુણ્યકર્મો નું ભાથું બાંધી ફરી ફરી સુકૃત લક્ષ્મી નું ઉપાર્જન કર્યા જ કરે છે.
દાતાશ્રીઓ એ કેટલી ઊંચી ભાવના થી મહાવીર જન્મકલ્યાણક અભયદાન અભિયાન માં અનુદાન આપેલ હશે….
કેટલા પુણ્યશાળી તે ૫૧ ..અબોલ મૂંગા પશુઓ હશે….કે જેઓ આજ નહીં તો કાલ કાટકી ના હાથે કતલખાને કપાવા ને બદલે આજે નવ જીવન પામ્યા ….અને કેટલા ભાગ્યશાલી પુણ્યશાળી ટીમ રાજકોટ ના મેમ્બર્સ હશે કે જેઓ એ નવજીવન પામેલા પશુઓ ના સ્પર્શ ના સ્પંદન ની ઓરા અનુભવી અભયદાન આપી ભવોભવ ના પુણ્યકર્મો નું ભાથું બાંધી લીધું….
….૫૧ જીવો ને પૂ. ગુરુવર સુશાંત મુનિ મહારાજ સાહેબ ના શ્રી મુખે થી માંગલિક શ્રવણ કરાવી પ્રહલાદ પ્લોટ દેરાસર માં સાધ્વીજી ના હાથે વાક્ષેપ પૂજા તથા માંગલિક અને પ્રભુ દર્શન કરાવી પાંજરાપોળ માં ભરણપોષણ ની રકમ આપી સુપરત કરેલ છે…
ખૂબ ખૂબ અનુમોદના શ્રી નીતિનભાઈ, હાર્દિકભાઈ તથા ટીમ રાજકોટ ના સહભાગી થયેલ ભાગ્યશાળી મેમ્બર્સો ને…..🙏🏻🙏🏻🙏🏻🙏🏻
એન.ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ.
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust
Mahavir Kalyanak 🐑 Abhaydaan Campaign 🦃12-04-2026
Dear generous donors,
The wealth earned through the rise of good deeds (punya karma) always continues to grow when it is used again for virtuous actions. It keeps accumulating more and more blessed wealth through noble deeds.
With what elevated भावना (pure intentions) the donors must have contributed to the Mahavir Janma Kalyanak Abhaydaan Campaign…
How fortunate those 51 innocent, voiceless animals must be… who, instead of being slaughtered sooner or later at the hands of butchers, have today received a new life.
And how blessed and virtuous are the members of Team Rajkot… who experienced the divine aura and vibrations through the touch of these newly saved animals, and by granting them freedom (Abhaydaan), accumulated पुण्य (merit) for many lifetimes.
…All 51 lives were taken to receive auspicious blessings (Mangalik) from the holy words of Pujya Guruvar Sushant Muni Maharaj Saheb. They were then brought to Prahlad Plot Derasar, where under the guidance of Sadhviji, rituals (Vakhshep Puja), auspicious prayers, and divine दर्शन (darshan) were performed. Thereafter, they were entrusted to a Panjarapole (animal shelter) along with funds for their nourishment and care.
Heartfelt appreciation and gratitude to Shri Nitinbhai, Hardikbhai, and all the fortunate members of Team Rajkot who participated in this noble act… 🙏🙏🙏🙏
૫૧ જીવો ને પૂ. ગુરુવર સુશાંત મુનિ મહારાજ સાહેબ ના શ્રી મુખે થી માંગલિક શ્રવણ કરાવી પ્રહલાદ પ્લોટ દેરાસર માં સાધ્વીજી ના હાથે વાક્ષેપ પૂજા તથા માંગલિક
All 51 lives were taken to receive auspicious blessings (Mangalik) from the holy words of Pujya Guruvar Sushant Muni Maharaj Saheb













સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
દેવાનું પ્રિય દાતાશ્રીઓ,
📅 તારીખ: ૨૯-૩-૨૦૨૬, રવિવાર
⏰ સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦
📍 સ્થળ: સરકારી હોસ્પિટલ, વાવાણિયા
卐અહો !!આનંદમ્ !! અહો મંગલમ્ !!卐 ……..
આવી રહેલ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક નિમીત્તે આજે ટ્રસ્ટ દ્વારા વવાણિયા જેવા નાના ગામડા માં રક્તદાન કેમ્પ તથા મેગા મેડિકલ કેમ્પ નુ અદ્વિતીય તથા અદભૂત આયોજન કરવામાં આવેલ....
દાતાશ્રીઓ ને ખૂબ ખૂબ અનુમોદના કે તેમના સહકાર વગર આવા માનવતા થી મહેકતા કાર્ય થઇ જ ન શકે
✨ વવાણિયા જેવા નાના ગામ માં ૫૧ રક્તદાતાઓ એ રક્તદાન કરી અદ્વિતીય સહકાર આપેલ ...
💫 રાજકોટ થી આવેલ છ નિષ્ણાંત ડોક્ટરોએ ત્વચા, કેન્સર, હરસ,મશા, ભગંદર,હાડકાં, કરોડરજ્જુ, તાવ શરદી ના ૩૫૦ થી વધુ દર્દીઓ ને તપાસેલ ..
દરેક દર્દીઓ ને ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દવા આપી માનવતા નું શ્રેષ્ઠ કાર્ય કરવાં મા આવેલ છે….
🔴વવાણિયા ગામ ના શ્રી ધનુભા પરમાર તથા અન્ય શ્રેષ્ઠીવયૉ ની પ્રેરણા….
🔴ડો.પ્રતિક ભાઈ સિધ્ધપુરા, ડો હાર્દિક મહેતા, ડો.જૈનમ મહેતા,ડો. હેત માકડીયા,ધવલ કાકાડીયા, મનન મહેતા પ્રત્યેક ડોક્ટરો ની માનદૄ સેવા…..
🔴ટીમ રાજકોટ ના આવેલ દરેક મેમ્બર્સ ની ઉચ્ચ ભાવના તથા સમર્પિતતા એ આ માનવતા ભરેલ એક્ટિવિટી ને યાદગાર બનાવી દીધેલ છે
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust
Dear Respected Donors,
📅Date: 29 March 2026, Sunday
⏰ Time: 9:00 AM to 1:00 PM
📍 Location: Government Hospital, Vavaniya
✴️ Oh! Bliss! Oh! Auspiciousness! ✴️
On the occasion of the upcoming birth celebration (Janma Kalyanak) of Lord Mahavir, the trust organized a unique and remarkable blood donation camp and a mega medical camp today in a small village like Vavaniya.
Heartfelt appreciation and gratitude to all the donors — such humanitarian initiatives would not be possible without their support.
✨ In a small village like Vavaniya, 51 blood donors came forward and made an exceptional contribution.
💫 Six expert doctors from Rajkot examined more than 350 patients, covering conditions related to skin, cancer, piles, warts, fistula, bones, spine, fever, and cold.
All patients were provided free medicines by the trust, carrying out a truly noble act of humanity.
🔴 Inspiration from respected Shri Dhanubha Parmar of Vavaniya village and other esteemed members of the community.
🔴 Honorary services by doctors:
Dr. Pratikbhai Siddhpura, Dr. Hardik Mehta, Dr. Jainam Mehta, Dr. Het Makadiya, Dhaval Kakadiya, and Manan Mehta.
🔴 The dedication and noble spirit of all members from Team Rajkot made this humanitarian activity truly memorable.

















































સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
દેવાનું પ્રિય દાતાશ્રીઓ,
એમો એ તા ૨૭/૧૨/૨૦૨૫ ના એક લોનાવાલા શ્રદ્ધા ગૌશાળા માં એક મશીન આપવા માટે ટહેલ નાખેલ અને એક દાતાશ્રી એ રૂ ૫૦૦૦૦.૦૦ નું અનુદાન આપેલ અને ગૌશાળા માં મશીન સમર્પિત કરેલ. ગઈ કાલે ફાગણી પૂનમ ના દિવસે ટીમ મુંબઈ ના મેમ્બર્સ લોનાવાલા જઈ મશીન નું ઉદઘાટન કરેલ.
વીરલ ભાઈ ગાલા ના સુંદર સંચાલન હેઠળ ત્યાં હમણાં ચોથી ગૌશાળ ચાલુ થયેલ છે.ગૌમાતા ની સેવા શ્રૂશેવા માટે એમ્બ્યુલન્સ, ઓપેરશન થિયેટર ડોક્ટર્સ તથા સ્ટાફ ની સરસ ગોઠવણ કરેલ છે
જો કોઈ મેમ્બર્સ ને ગાય અથવા વાછરડા ને એક વર્ષ માટે દતક લેવાની ઈચ્છા હોય તો રૂ ૩૬૦૦૦.૦૦ આપી તમે એક વર્ષ માટે લઈ શકો છો આપણા ગ્રુપ માંથી ત્રણ/ચાર મેમ્બર્સ પરિવારે દતક લીધેલ છે આપ પણ આ કાર્ય માં સહભાગી થઈ શકો છો.
નીચે ગૌશાળા ના ફોટોસ આપેલ છે એક ગૌમાતા નું આજે ઓપરેશન છે પ્લાસ્ટિક ખાઈ ખાઈ ને તેના પેટ માં બહુ તકલીફ છે બહુ જ સિરિયસ ઓપેરશન છે. ટીમ મુંબઈ ના મેમ્બર્સ દ્વારા તે માતા ને શાંતિ માટે નવકાર ના જાપ ઉવસગહ્રમ તથા શાંતિનાથ ના છંદ નું પઠન કરેલ. દરેક મેમ્બર્સ ને નમ્ર વિનતી કે આવા મૂંગા બીમાર પ્રાણીઓ ની સેવા શ્રૂશેવા માટે માટે આપને ત્યાં આવતા દરેક નાના મોટા પ્રસંગોએ આપનું અનુદાન ટ્રસ્ટ ને મોકલી એક ઉત્તમ સેવા કાર્ય માં સહભાગી થશો 🙏🏻🙏🏻
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust
Dear Respected Donors,
On 27/12/2025, our organization had pledged to donate a machine to Shraddha Gaushala in Lonavala. One generous donor contributed ₹50,000, and the machine was donated and installed at the Gaushala.
Yesterday, on the auspicious day of Phagani Poonam, members of Team Mumbai visited Lonavala and officially inaugurated the machine.
Under the excellent management of Viralbhai Gala, the fourth Gaushala has recently started there. For the service and care of Gau Mata (cows), they have arranged facilities such as an ambulance, operation theatre, doctors, and staff, which are very well organized.
If any member wishes to adopt a cow or calf for one year, you can do so by contributing ₹36,000 for a year. Three to four families from our group have already adopted cows. You too can participate in this noble cause.
Below are some photos of the Gaushala. One cow is undergoing surgery today because it has eaten plastic, which has caused serious problems in its stomach. It is a very serious operation. Members of Team Mumbai chanted Navkar Mantra, Uvasaggaharam, and Shantinath Chhand prayers for the peace and well-being of the cow.
We humbly request all members that during any small or large occasions in your life, please consider sending your donations to the trust and become part of this noble service of caring for these voiceless and sick animals.
🙏🏻🙏🏻













સ્વ.શ્રી.નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ
દેવાનું પ્રિય દાતાશ્રીઓ,
દરેક દાતાશ્રીઓ એ આપેલ અમૂલ્ય સહકાર થી તા. ૦૪/૦૧/૨૦૨૬ ના માનનીય શ્રી નિતિનભાઈ કોઠારી ના સુંદર માર્ગદર્શન હેઠળ ઝૂંપડપટ્ટી તથા નાની ઘરમાં ચાલતી સ્કૂલો ના નાના ભૂલકાઓ ને લગભગ ૩૩૦ ચીકી ના બોક્સ નું વિતરણ કરવા માં આવેલ.
ટીમ રાજકોટ ના મેમ્બર્સ જેમણે પણ આ શ્રમદાન માં સહભાગી થયા તેમને ખૂબ ખૂબ અનુમોદના
ટ્રસ્ટ ના મેમ્બર્સ શ્રી અજયભાઈ મહેતા ને પણ ખૂબ ખૂબ અનુમોદના જેઓ ટ્રસ્ટ ના કોઈપણ કામ માટે હંમેશા તત્પર હોય બ્લેન્કેટ લેવાના હોય બ્લેન્કેટ પર ટ્રસ્ટ ના લેબલ લગાવી એકદમ ભાવ કસી પેક કરાવી ટ્રાન્સપોર્ટ માં બ્લેન્કેટ હોય ચિક્કી કે કંઈ પણ હોય બુક કરવા સુધી ની જવાબદારી પૂરી કરે. ટ્રસ્ટ નું કોઈ પણ કાર્ય હોય ટ્રસ્ટ ને કેમ ફાયદો થાય તેના ઉપર જ બાજ નજર હોય ખૂબ ખૂબ અનુમોદના
દરેક મેમ્બર્સ પાસે થી સહકાર ની અપેક્ષા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Late Shri Nanalal Dalichand Mehta Charitable Trust
Dear Respected Donors,
With the invaluable support given by each of the donors, on 04/01/2026, under the kind guidance of Honorable Shri Nitinbhai Kothari, around 330 boxes of Chikki (traditional sweet) were distributed to small children studying in slum areas and small home-run schools.
Heartfelt appreciation to the members of Team Rajkot who participated in this voluntary service (shramdaan).
Special appreciation also to Trust member Shri Ajaybhai Mehta, who is always ready to help with any work of the trust. Whether it is purchasing blankets, putting the trust’s labels on them, getting them properly packed, or arranging transportation—whether it is blankets, Chikki, or anything else—he takes full responsibility until the items are booked for transport. In every activity of the trust, he always keeps a sharp focus on how the trust can benefit and serve better. Many congratulations and appreciation to him.
We look forward to continued cooperation from every member. 🙏🏻🙏🏻














We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.